sunnuntai, 27. lokakuu 2019, Maunula House, Diwali & Gujarati New Year ગુજરાતી નવ વર્ષ સ્નેહમિલન

alkaen 27. lokakuu 2019 - 14:00 asti 19:00

Maunula House

Näytä kartta
Tapahtuman kuvaus
In continuation of graceful and successful celebration of Navratri & Diwali/Gujarati New year-2017 &18, we cordially invite you all to join the celebration of Diwali/Gujarati New Year celebration-2019 "Nav Varsh Sneh Milan" by Gujarati Samaj - Finland on 26th October 2019.
We are planning to offer prayer, play games, garbas and lot more on the occasion. At end of event, we shall take dinner together. Menu of dinner & detail schedule shall be shared later.
Event and food is free for members of Gujarati Samaj Association.
We encourage all the Gujaratis to participate in the event and celebrate Diwali n New year together. For non registered, event fee shall be 15/head or 25/ family.
kindly make payment on following bank account.
Account name: Gujarati Samaj Finland ryAccount number : FI06 5723 8120 2419 95Reference number: 1245
Again, we encourage you to book as soon as possible to support us to make necessary arrangements.
Let's not miss any Gujarati, their family and friends on this occasion.
Should you have any query or difficulties in registration, please send message on
દિવાળી/નવ વર્ષ સ્નેહમિલન અને નવરાત્રિ ૨૦૧૭ અને ૧૮ ની ઉલ્લાસપૂરવક ઉજવણી બાદ ગુજરાતી સમાજ - ફિનલેન્ડ આપ સૌને દિવાળી/નવ વર્ષ સ્નેહમિલન-૨૦૧૯ માટે ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ ના દિવસે આમંત્રિત કરે છે.
ઉજવણી દરમ્યાન પ્રાર્થના, રમતો, ગરબા વગેરે નું આયોજન કરેલ છે.કાર્યક્રમ ના અંત માં પ્રીતિભોજન નું આયોજન કરેલ છે. કાર્યક્રમ ની વિસ્તૃત સમયસારણી ટૂંક સમય માં પ્રદર્શિત કરવામાં આવશે.
સમાજ ના રજીસ્ટર્ડ સભ્યો માટે કાર્યક્રમ માં પ્રવેશ અને ભોજન નિઃશુલ્ક રહેશે
અમે દરેક ગુજરાતી ને કાર્યક્રમ માં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ, જે વ્યક્તિ સમાજ ના રજીસ્ટર્ડ સભ્યો નથી તેમને કાર્યક્રમ માં ભાગ લેવા માટે વ્યક્તિદીઠ ૧૫ અને કુટુંબ દીઠ ૨૫ નિમ્નલિખિત બેંક વિગતોનુસર ચૂકવવાના રહશે.નામ: Gujarati Samaj Finland ryએકાઉન્ટ: FI06 5723 8120 2419 95
અમે સૌને તત્વરે નોંધણી કરવાનો અનુરોધ છે જેથી અમે બીજી વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકીએ.
આપણે સૌ ગુજરાતીમિત્રો ને કાર્યક્રમ માં ભાગ લેવાની નમ્ર વિનંતી છે, કોઈ પ્રકાર ના પ્રશ્નો કે રજિસ્ટ્રેશન માંટે પર ઈમેલ કરવા વિનંતી .

Diwali & Gujarati New Year ગુજરાતી નવ વર્ષ સ્નેહમિલન, Maunula House tapahtuma

Etsi lisää mielenkiintoisia tapahtumia
Hanki tapahtuma suosituksia, jotka perustuvat Facebook makuun. Hae se nyt!Näytä minulle sopiva tapahtumia minulleEi nyt